નવી ટ્રાફિક દંડ યાદી, નિયમો અને દંડ કેટલો? સંપૂર્ણ માહિતી – Traffic Fine List Gujarat
Traffic Fine List Gujarat 2025 : ગુજરાત સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા traffic rules અને penalty system વિશે માહિતી આપે છે. જો તમે helmet વગર, signal તોડીને, over speed, અથવા seat belt વગર વાહન ચલાવો છો, તો તમને ભારે traffic fine લાગી શકે છે. 2025માં ટ્રાફિક નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા … Read more