WhatsApp ગ્રુપ જોડાવો

ટાટા સિએરા કારની કિંમત જાહેર, બેઝ મોડલ 11.49 લાખથી શરૂ, જાણો તમામ વેરિયન્ટ, ફીચર્સ અને એન્જિન -Tata Sierra Price List

Tata Sierra Price Lis

Tata Sierra Price List 2025 : ટાટા મોટર્સે તેની આઇકોનિક SUV ટાટા સિએરાને 22 વર્ષ પછી નવા અવતારમાં ફરીથી લોન્ચ કરી છે. આ SUV 25 નવેમ્બર, 2025ના રોજ ભારતીય બજારમાં આવી, અને તેની શરૂઆતી કિંમત ₹11.49 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. આ કાર કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટમાં Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara જેવા મોડલ્સને … Read more