શું BLO એ તમારું ફોર્મ જમા કરાવ્યું છે? કે નહીં? આવી રીતે ચેક કરો – SIR Form Status Check
SIR Form Status Check 2025: જો તમે મતદાર યાદી સુધારા સુધારણા માટે SIR ફોર્મ ભર્યું હોય અથવા ચૂંટણી પંચને તમારી વિગતો પૂરી પાડી હોય, અને BL દ્વારા તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ અથવા અપલોડ થયું છે કે નહીં તેની સ્થિતિ તપાસવા માંગતા હો, તો તમે તેને ઘરે બેઠા તમારા મોબાઇલ ફોનથી ઓનલાઈન ચકાસી શકો છો. આ … Read more