પશુપાલકો માટે ખુશ ખબર! દરેક પશુપાલકોને 10 લાખ સુધીની સહાય! જાણો સ્ટેપ બાય માહિતી – SBI Pashupalan Loan Yojana
SBI Pashupalan Loan Yojana : પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં આત્મરોજગાર વધારવા માટે ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા SBI પશુપાલન લોન યોજના 2025 ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પશુપાલકોને પશુઓ ખરીદવા, ડેરી ફાર્મિંગ, માંસાહારી પશુઓનું પાલન અથવા અન્ય સંબંધિત વ્યવસાય માટે 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનું લોન મળી શકે છે. … Read more