ખેડૂતો માટે ખુશ ખબર શું તમે યુરિયા અને ડી. એ.પી ના નવા સબસિડી ભાવ જાણો : DAP Urea New Rate 2025
DAP Urea New Rate 2025 : સારી ખેતી માટે ખાતર (Fertilizer) એ પ્રાથમિક જરૂરિયાત છે. ખાસ કરીને DAP (ડીએપી) અને Urea (યુરિયા) વિના પાકની સારી ઉપજ મેળવવી લગભગ અશક્ય છે. જોકે, વૈશ્વિક બજારમાં વધતી કિંમતો ખેડૂત ભાઈઓ માટે હંમેશા ચિંતાનો વિષય રહી છે. નવા સબસિડી ભાવ: યુરિયા સબસિડી: ખેડૂતોની આવકનો આધાર વૈશ્વિક સ્તરે યુરિયાની કિંમત … Read more