પાક નુકસાનના ફોર્મ ભરવાના બાકી છે તો આજે ફોર્મ ભરો, અને મેળવો ₹22,000 સહાય, જાણો કેવી રીતે ભરવું :Pak Nuksan Sahay
Pak Nuksan Sahay 2025: નમસ્કાર, ખેડૂત મિત્રો! ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, ડાંગર જેવા મુખ્ય પાકો બરબાદ થયા છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે રૂ.10,000 કરોડના કૃષિ રાહત પેકેજ 2025ની જાહેરાત કરી છે. આ પેકેજ ગુજરાતના … Read more