Jio માં 5G અનલિમિટેડ વાળો પ્લાન આ પ્લાનનો તમે લાભ લીધો કે નહીં ચેક કરો, Jio 5G Plans
Jio 5G Plans :- Jioની પોલિસી અનુસાર, દરરોજ 2GB અથવા વધુ 4G/5G ડેટા વાળા પ્લાનમાં ટ્રૂ અનલિમિટેડ 5G ડેટા (કોઈ FUP લિમિટ વગર, જ્યાં 5G નેટવર્ક હોય ત્યાં) આપોઆપ મળે છે. દરરોજનું હાઈ-સ્પીડ ડેટા ખતમ થયા પછી 5G પર અનલિમિટેડ ચાલુ રહે છે (જો તમારું ફોન 5G સપોર્ટ કરે અને Jio True 5G એરિયામાં હોવ). … Read more