Jamin Mapani 2025 :- જમીન માપણી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ખેડૂત મિત્રોને સૌપ્રથમ જમીન લેવી હોય અથવા કોઈપણ જમીનમાં આપ્યું હોય તો તેમને મોટો પ્રશ્ન હોય છે અરજી કેવી રીતે કરવી જમીનમાં આપણે ઓનલાઇન કેવી રીતે કરવી તો આજે અમે તમને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે કે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો જમીન માપણી કેલ્ક્યુલેટર જમીન માપણી ના નિયમો અને જમીન માપણી નકશો પ્રમાણે જમીનની માપણી કરવામાં આવે છે તમને એવો પ્રશ્ન થતો હશે કે જમીન માપણી અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ રીતે અમે તમને અહીં જણાવી દઈશું
જમીન માપણી 2025 માટે દસ્તાવેજો કયા જોવો
- 7/12 ની નકલ
- 8-અ ખાતાની નકલ ગામ નમુના નંબર 7
- આધાર કાર્ડ
- ઓળખનો પુરાવો
- મોબાઈલ નંબર
- ઇ મેઇલ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- પહેલા તમે https://www.iora.int/ વેબસાઈટ પર જાઓ.
- જમીન માપણી અરજી 2025 “ઓનલાઈન અરજી” પર ક્લિક કરો.
- પછી “જમીન માપણી” પસંદ કરો.
- જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- જમીન માપણી ફી ચૂકવો.
- અરજી સબમિટ કરો.
જમીન માપણી ના નિયમો
- જમીન માપણી અરજી મંજૂર થયા પછી, તમને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.
- જમીન માપણી માટે સર્વેયર તમારી જમીનની માપણી કરશે.
- જમીન માપણી પૂરી થયા પછી, તમને રિપોર્ટ આપવામાં આવશે.
જમીન માપણી ફી કેટલી હોય
- જમીન માપણી ની ફી ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
- ફી ની ચુકવણી ઓનલાઈન કરી શકાય છે.
જો મદદ જોઈએ તો
- નજીકના ગ્રામ પંચાયત VCE/VLE અથવા e-Dhara કેન્દ્ર પર જઈને મદદ લો.
- હેલ્પલાઈન: ડિજિટલ ગુજરાત હેલ્પડેસ્ક 1800 233 5500.
આ સુવિધા 2025માં પણ ચાલુ છે અને સરકારી પોર્ટલ પરથી જ કરો, કોઈ ખોટી વેબસાઈટના ફસાશો નહીં! જમીનના રેકોર્ડ જોવા માટે anyror.gujarat.gov.in પણ વાપરી શકો.